તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 372 વિદ્યાર્થી, સ્ટાફે કર્યા સામૂહિક યોગાસનો

372 વિદ્યાર્થી, સ્ટાફે કર્યા સામૂહિક યોગાસનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : જે.જે.કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ અને સરદાર વલ્લભભાઇ પટેલ માધ્યમિક વિભાગ, સરદાર વલ્લભભાઇ પટેલ પ્રાથમિક વિભાગ દ્વારા 21 જૂનના યોગ દિનની ઉજવણી કરાઇ હતી. કુલ 372 વિદ્યાર્થીઓ, સ્ટાફે સામૂહિક યોગ કર્યા હતા. ડો.અલ્પેશ નાકરાણી, ડો.ચિરાગ માઢક, એમ.આર.રાંકજા, એ.એસ.લાખા, અલ્પનાબેન ત્રિવેદી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...