તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટપાલ વિભાગ દ્વારા પેન્શનરોની આજે અદાલત

ટપાલ વિભાગ દ્વારા પેન્શનરોની આજે અદાલત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટપાલ વિભાગ દ્વારા પેન્શનરોની આજે અદાલત
રાજકોટ : ટપાલ ખાતાના પેન્શનરોની પેન્શન અદાલત 29મી જૂનને શુક્રવારના રોજ બપોરે 12 કલાકે સિનિયર સુપ્રી. ઓફિસ પોસ્ટ ઓફિસીસ, રાજકોટ ડિવિઝન, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, બીજો માળા ખાતે યોજાશે. ફક્ત ટપાલ વિભાગના પેન્શનરોએ પેન્શન અદાલતમાં હાજર રહેવા માટે અનુરોધ કરાયો છે. તેમ યાદીમાં જણાવ્યું છે. ટપાલ ખાતાના પેન્શનરોની સમસ્યાઓના નિકાલ માટે વિભાગ તરફથી સમયાંતરે યોગ્ય પગલા લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...