મનપામાં આધારકાર્ડની કામગીરી બે દિવસ બંધ રહેશે

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ મનપાના ત્રણેય ઝોનમાં આધાર કાર્ડ અપડેટની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આગામી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Rajkot - મનપામાં આધારકાર્ડની કામગીરી બે દિવસ બંધ રહેશે
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

મનપાના ત્રણેય ઝોનમાં આધાર કાર્ડ અપડેટની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આગામી બે દિવસ 17 અને 18 સપ્ટેમ્બરના યુઆઇડીએઆઇ વિભાગ દ્વારા ફ્લાઇન્ટ સોફ્ટવેર અપડેશનની કામગીરી કરવાની હોવાથી આધારની કામગીરી બંધ રહેશે. મનપાના નાયબ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું છે કે, યુ.આઇ.ડી. આધાર નોંધણી, આધારમાં સુધારા, વધારાની કામગીરી મહાનગરપાલિકાના ત્રણેય ઝોન સેન્ટ્રલ ઝોન ઢેબરભાઇ રોડ, વેસ્ટ ઝોન 150 ફૂટ રિંગ રોડ અને ઇસ્ટ ઝોન ભાવનગર રોડ ખાતે ચાલુ છે, પરંતુ આધાર નોંધણી કિટમાં ફ્લાઇન્ટ સોફ્ટવેરનું અપડેશન કરવાનું હોવાથી 17 અને 18 સપ્ટેમ્બરના રોજ મહાનગરપાલિકાની ત્રણેય કચેરી ખાતે આધાર નોંધણી લગતી તમામ પ્રકારની કામગીરી બંધ રહેશે.

X
Rajkot - મનપામાં આધારકાર્ડની કામગીરી બે દિવસ બંધ રહેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App