Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - અન્ડર-19 ટેનિસ ક્રિકેટમાં SGVPના ખેલાડીઓ પસંદગી

અન્ડર-19 ટેનિસ ક્રિકેટમાં SGVPના ખેલાડીઓ પસંદગી

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:25 AM

Rajkot News - રાજકોટ |બાલભવનમાં અન્ડર-19 સ્કૂલ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાઇ હતી. ટૂર્નામેન્ટના અંતે રીબડા ખાતે આવેલી...

  • Rajkot - અન્ડર-19 ટેનિસ ક્રિકેટમાં SGVPના ખેલાડીઓ પસંદગી
    રાજકોટ |બાલભવનમાં અન્ડર-19 સ્કૂલ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાઇ હતી. ટૂર્નામેન્ટના અંતે રીબડા ખાતે આવેલી એસજીવીપીના કિસન કુવાડિયા, ધર્મરાજ જાડેજા, હિતેન લોઠારી, શિશુપાલ જાડેજા, યોગરાજ વાઘેલા, માનવ ભટ્ટી, સચિન મકવાણા અને કરણ મોરીની રાજકોટ જિલ્લા ટીમમાં પસંદગી થઇ છે. શાળાકીય ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું સંચાલન મહિપતસિંહ જેઠવાએ કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ