Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - રસ્સા ખેંચ U-14માં યુનિવર્સલ સ્કૂલ પ્રથમ

રસ્સા ખેંચ U-14માં યુનિવર્સલ સ્કૂલ પ્રથમ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:25 AM

Rajkot News - રાજકોટ | રમતગમત અધિકારી, રાજકોટ શહેર દ્વારા અન્ડર-14 બહેનોની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ હતી. સ્પર્ધામાં યુનિવર્સલ...

  • Rajkot - રસ્સા ખેંચ U-14માં યુનિવર્સલ સ્કૂલ પ્રથમ
    રાજકોટ | રમતગમત અધિકારી, રાજકોટ શહેર દ્વારા અન્ડર-14 બહેનોની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ હતી. સ્પર્ધામાં યુનિવર્સલ સ્કૂલની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ટીમમાં રાવલ મીનલ, ચૌહાણ યશ્વી, રાઠોડ ફાલ્ગુની, રાઠોડ કુંવરી, સોલંકી પૂનમ, વાળા હિરલ, રાઠોડ નિરાલી, વડાલિયા ખુશી, હરણેશા તન્વી અને અઘેરા તૃષ્ટિ સામેલ હતા. કોચ ઉમાબેન ખૂંટ, હિરાબેન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ચેમ્પિયન બનેલી ટીમને સંચાલક ડો.અરૂણ સુરાણીએ અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ