ફ્લેટમાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની મધુવન સોસાયટીમાં સૌરભ એપાર્ટમેન્ટમાં રહેતો અશ્વિન હરિ પટેલ પોતાના ફ્લેટમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:25 AM
Rajkot - ફ્લેટમાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા
શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની મધુવન સોસાયટીમાં સૌરભ એપાર્ટમેન્ટમાં રહેતો અશ્વિન હરિ પટેલ પોતાના ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમાડતો હોવાની હકીકત મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમ ખાબકી હતી. પોલીસે જુગાર રમી રહેલા અશ્વિન પટેલ, દિલીપ રામજી પટેલ, રમેશચંદ્ર નરશી પટેલ, નિલેષ લક્ષ્મીદાસ પટેલ, રાજેશ નરશી કોરડિયા, કિશોર નરશી પટેલ, દર્શન અમૃતલાલ પટેલ અને રમેશ વાલજી પટેલને ઝડપી લઇ રોકડા રૂ.48850 કબજે કર્યા હતા.

X
Rajkot - ફ્લેટમાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App