તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | વાત્સલ્યઅંગ્રેજી મીડિયમ સ્કૂલના વિદ્યાર્થી હર્ષ જેઠવાએ તાજેતરમાં યોજાયેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વાત્સલ્યઅંગ્રેજી મીડિયમ સ્કૂલના વિદ્યાર્થી હર્ષ જેઠવાએ તાજેતરમાં યોજાયેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વાત્સલ્યઅંગ્રેજી મીડિયમ સ્કૂલના વિદ્યાર્થી હર્ષ જેઠવાએ તાજેતરમાં યોજાયેલી ચિત્ર હરીફાઇમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ચિત્રનગરી અંતર્ગત સૌથી નાની વયના બાળ કલાકાર તરીકે તેેણે દિવાલ પર ચિત્ર અંકીત કરી પોતાની ચિત્ર કલાને પ્રદર્શિત કરી હતી. બાળકની પ્રતિભાને જેઠવા અને શાળા પરિવારે બિરદાવી હતી.

ચિત્ર હરીફાઇમાં પ્રથમ સ્થાને વિજેતા થયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો