તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના કાર્યક્રમો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ નિ:શુલ્કનેત્ર નિદાન, સારવાર, દવા વિતરણનો કેમ્પ 19 માર્ચના સવારે9.30 થી 12.30 રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ, કુવાડવા રોડ રાજકોટમાં યોજાશે. મોતિયાનું ઓપરેશન નિ:શુલ્ક કરી નેત્રમણી બેસાડી અપાશે.

{ બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ, ઉમરાણિયા પરિવાર દ્વારા હોમિયોપેથિક, આયુર્વેદિક,એક્યુપ્રેસર નિદાન, સારવાર કેમ્પ 19 માર્ચના સવારે 9 થી 12 કલ્યાણ સોસાયટી શેરી નં-1 અ, ગોડાન રોડ, ‘વર્ષા’ મકાન ખાતે યોજાશે. ટ્રસ્ટ તરફથી હોમિયોપેથિક દવાનું નિ:શુલ્ક વિતરણ કવરામાં આવશે.

{ શ્રીમદ્દભાગવત કથા 17થી 24 માર્ચ સુધી ગીતા મંદિર, જંક્શન પ્લોટમેઇન રોડ ખાતે ચાલી રહી છે. શાસ્ત્રી છોટાલાલભાઇ દેવાણીના વ્યાસાસને વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે. કથાનો સમય સવારે 10 થી 12 સાંજે 5 થી 7નો છે.

{ દશાસોરઠિયા વણિક મહિલા સમાજ દ્વારા સામાન્ય સભા 20 માર્ચના સાંજે4.30 કલાકે માલવીયા વાડી, ગોંડલ રોડ ખાતે રાખવામાં આવી છે.

{ કષ્ટભંજનદેવહનુમાનજી મંદિર પ્રેરીત સત્સંગ મંડળ દ્વારા સમૂહ સુંદરકાંડના પાઠ 19માર્ચના સાંજે 4 થી 8 જે.સી.વ્યાસ, આલાપ ગ્રીન સિટી, બી-39 રૈયા રોડ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો