તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | પીએન્ડ ટી.વી.શેઠ હાઇસ્કૂલ દ્વારા ખોખડદડ ગામ ખાતે શિબિરનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | પીએન્ડ ટી.વી.શેઠ હાઇસ્કૂલ દ્વારા ખોખડદડ ગામ ખાતે શિબિરનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પીએન્ડ ટી.વી.શેઠ હાઇસ્કૂલ દ્વારા ખોખડદડ ગામ ખાતે શિબિરનું આયોજન કરાયું હતું. શિબિરમાં વિદ્યાર્થી ભાઇઓ, બહેનોએ સાફ સફાઇ, ગ્રામ સફાઇ, પ્લાસ્ટિક એકત્રીકરણ, નિકાલ જેવી પ્રવૃત્તિ લોકોને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. ગામના સરપંચ રઘુભાઇ કોરાટ, NSS પ્રોગ્રામ ઓફિસર વી.વી.સોરઠિયા વગેરે હાજર રહ્યા હતા.

P & T V શેઠ હાઇસ્કૂલ દ્વારા યોજાઇ શિબિર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો