તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | સંસ્કૃતભવન દ્વારા સ્તોત્ર ગાયન સ્પર્ધા યોજાઇ હતી. પી.વી.મોદી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સંસ્કૃતભવન દ્વારા સ્તોત્ર ગાયન સ્પર્ધા યોજાઇ હતી. પી.વી.મોદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સંસ્કૃતભવન દ્વારા સ્તોત્ર ગાયન સ્પર્ધા યોજાઇ હતી. પી.વી.મોદી સ્કૂલની ધોરણ 7 અને 8ની વિદ્યાર્થિની લિંબાસીયા શ્રેયા, ભાલીયા હર્ષિતા, ખોખરા પ્રથમા, કલોલા ટીશા, કોઠિયા શ્રીયા, વાછાણી શ્રેયા, ક્ષીરસાગર શ્રુતિ, રાવલ પ્રાંજલી, રામાણી માનસી, મુંગરા સીમાની ટીમ બીજા ક્રમે વિજેતા થઇ હતી. તરણમાં શ્રેય ડઢાણીયાએ દ્વિતીય સ્થાન સાથે સિલ્વર, બ્રોન્જ પદક મેળવ્યા હતા.

સ્તોત્ર ગાયનમાં બીજા ક્રમે વિજેતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો