તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | વિઝનસ્કૂલ દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય સમૃધ્ધતાનો સંદેશ અાપતા સાંસ્કૃતિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વિઝનસ્કૂલ દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય સમૃધ્ધતાનો સંદેશ અાપતા સાંસ્કૃતિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વિઝનસ્કૂલ દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય સમૃધ્ધતાનો સંદેશ અાપતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં નાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, ડાન્સ સહિત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સાથે હેલ્ધી બેબી કોમ્પિટિશન પણ યોજાઇ હતી. તકે પરેશભાઇ રબારી, સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

વિઝન સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો