તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | વિવેકાનંદયૂથ ક્લબ દ્વારા વડાલિયા પરિવારના આર્થિક સહકારથી મધર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વિવેકાનંદયૂથ ક્લબ દ્વારા વડાલિયા પરિવારના આર્થિક સહકારથી મધર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વિવેકાનંદયૂથ ક્લબ દ્વારા વડાલિયા પરિવારના આર્થિક સહકારથી મધર ટેરેસા પ્રાથમિક શાળા નં-88માં અભ્યાસ કરતા બાળકોને પુસ્તક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિજયભાઇ વડાલિયા દાતા અને સંસ્થાના દિનેશભાઇ ગોવાણી, અનુપમ દોશી, હસુભાઇ સાટોડિયા, હસુભાઇ શાહ વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

શાળા નં-88માં બાળકોને પુસ્તક અપાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો