તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇન્સ્ટિટ્યુશન ઓફ વેલ્યુઅરની રાજકોટ શાખાનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્સ્ટિટ્યુશન ઓફ વેલ્યુઅરની રાજકોટ શાખાનો પ્રારંભ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્સ્ટિટ્યુશનઓફ વેલ્યુઅરની દિલ્હી સ્થિતિ મુખ્ય કચેરી દ્વારા રાજકોટને શાખા ફાળવવામાં આવી છે. તારીખ 20 માર્ચને સોમવારે ગીરીરાજનગર રૈયારોડ ખાતે આઇસીઇએ ભવન ખાતે સવારે 10 વાગ્યે તેનો પ્રારંભ કરવામાં આવશે. તે પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૌહાણ થતા એસબીઆઇના ડીજીએમ વિકાસ ગોએલ વિશેષ્ટ ઉપસ્થિત રહેશે. રાજકોટને શાખા મળતા ગર્વમેન્ટ એપ્રવ્ડ વેલ્યુઅર્સમાં આનંદની લાગણી છવાઇ છે. સંસ્થા દ્વારા વેલ્યુઅર્સ માટે સમાંતરે સેમિનારો યોજવામાં આવે છે તથા પિરીયોડીકલ્સ પ્રકાશનો પ્રસિધ્ધ કરવમાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો