તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ફ્રી નેત્ર રોગનો નિદાન કેમ્પ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રી નેત્ર રોગનો નિદાન કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |આર્ય સમાજ,મહર્ષિ દયાનંદ કલ્યાણ નિધિ સમિતિ દ્વારા સાર્વજનિક નિ:શુલ્ક નેત્ર તથા તબીબી નિદાન કેમ્પ 26મી માર્ચના સવારે 8 થી 12 મ્યુનિસિપલ કવાર્ટર સામે, માયાણીનગર, આર્ય સમાજ મંદિરે યોજાશે. કેમ્પમાં નિ:શુલ્ક નિદાન કરી દવા, ચશ્મા અને જરૂરિયાતમંદ અને જરૂર જણાતા કેસમાં દર્દીઓને નિ:શુલ્ક ઓપરેશન કરી અપાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો