તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કડવીબાઇવિરાણી કન્યા વિદ્યાલયની એનએસએસ સ્વયંસેવકો દ્વારા રમણીકકુંવરબા વૃધ્ધાશ્રમની મુલાકાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડવીબાઇવિરાણી કન્યા વિદ્યાલયની એનએસએસ સ્વયંસેવકો દ્વારા રમણીકકુંવરબા વૃધ્ધાશ્રમની મુલાકાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડવીબાઇવિરાણી કન્યા વિદ્યાલયની એનએસએસ સ્વયંસેવકો દ્વારા રમણીકકુંવરબા વૃધ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી હતી. બહેનોએ વૃધ્ધો સાથે વાર્તાલાપ અને પ્રાણીક હિલિંગની મદદથી સ્વાસ્થ્ય સંબંધી સારવાર અપાઇ હતી. વડિલોમાં હકારાત્મ પ્રતિભાવ આપી વિદ્યાર્થિનીઓની સેવા પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી મેળવી હતી. કાશ્મીરાબેન બુટાણી, પુજાબેન, પારૂલબેન, અલ્પાબેન હાથી વગેરે પણ જોડાયા હતા.

કડવીબાઇ શાળાના સ્વયંસેવકોએ લીધી વૃધ્ધાશ્રમની મુલાકાત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો