તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જેતપુરમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેતપુરમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરપોલીસને અંધારામાં રાખી રાજકોટની લોકલ ફ્રાઇમ બ્રાંચે અહીંના મોટાચોક વિસ્તારમાંથી 4 શખ્સોને એકીબેકીનો જુગાર રમતાં રોકડ રકમ રૂપિયા 17890 સાથે પકડી લીધા હતા. રાજકોટ લોકલ ફ્રાઇમ બ્રાન્ચના ભુરાભાઈ માલીવાડે સ્ટાફના નારણભાઇ આહીર વિગેરેને સાથે રાખી દરોડો પાડતા મોટાચોક વિસ્તારમાં ચલણી નોટ પર જુગાર રમતા ધર્મેશ ઉર્ફે કાનજી મગન ગોંડલિયા, કેતન અરજણ નાળિયાપરા, અનીલ હીરાનંદ ચાવડા તથા જયેશ છબીલદાસ પડિયા એમ ચારેય ઈસમો ચલણી નોટ પર જુગાર રમતા રોકડ રૂપિયા 17890.00 સાથે ઝડપાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો