તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આજે નીતિન પટેલ રાજકોટમાં, બે કાર્યક્રમનું ખાતમુહૂર્ત લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે નીતિન પટેલ રાજકોટમાં, બે કાર્યક્રમનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના હસ્તે મહાનગરપાિલકાના બે મેગા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

સૌપ્રથમ સવારે 9:45 વાગ્યે માધાપરમાં તૈયાર થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારબાદ 10:15 વાગ્યે આજીડેમ ચોકડી પાસે આવેલા મનપાના ઢોર ડબ્બાની જગ્યામાં એંઠવાડમાંથી ગેસ અને વીજળી ઉત્પન્ન કરવા માટે તૈયાર થયેલા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રવિવારે રાજકોટ આવવાના હતા. તેમની રાજકોટ મુલાકાત પણ ગોઠવાઇ હતી પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરબદલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો