તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના હસ્તે મહાનગરપાિલકાના બે મેગા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

સૌપ્રથમ સવારે 9:45 વાગ્યે માધાપરમાં તૈયાર થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારબાદ 10:15 વાગ્યે આજીડેમ ચોકડી પાસે આવેલા મનપાના ઢોર ડબ્બાની જગ્યામાં એંઠવાડમાંથી ગેસ અને વીજળી ઉત્પન્ન કરવા માટે તૈયાર થયેલા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રવિવારે રાજકોટ આવવાના હતા. તેમની રાજકોટ મુલાકાત પણ ગોઠવાઇ હતી પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરબદલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો