તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • છાત્રોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વોર્ડનં.13ની સરકારી શાળા સીએન મહેતા વિદ્યાલયમાં તાજેતરમાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 10 અને 12 વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન તથા પરીક્ષાનો ભય દૂર કરવા માટેના ઉપાયો અને સૂચનો કરવામાં આવ્યા હતા. શાળા શિક્ષક હિતેશભાઇ કનેરિયાએ વાલીઓને સચોટ માર્ગદર્શન આપી સંતાનોને ઘર પર કેવા સંજોગોમાં તથા કેવું વાતાવરણ ઊભું કરવું અને વિદ્યાર્થીઓ સાથે વર્તન તથા માર્ગદર્શન કેમ પૂરું પાડવું તેની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો