તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કોઠારિયામાંથી સગીર બાળાનું અપહરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઠારિયામાંથી સગીર બાળાનું અપહરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠારિયાગામમાં રહેતી 15 વર્ષની સગીર બાળાનું રાજકોટમાં રહેતો શખ્સ લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયાની આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

કોઠારિયા ગામમાં વાડી વાવવાનું કામ કરતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની 15 વર્ષની પુત્રીને રાજકોટમાં 80 ફૂટ રોડ પર આવેલી ન્યૂ સાગર સોસાયટીમાં રહેતો અશ્વિન સંજયભાઇ વાઘેલા નામનો શખ્સ ગત 14 માર્ચે લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો છે. પોલીસે અશ્વિન વાઘેલા સામે આઇપીસી કલમ 363 અને 366 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો