તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે મનપામાં ચકલીના માળાનું વિતરણ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મનપામાં ચકલીના માળાનું વિતરણ કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટમહાપાલિકા દર વર્ષે સ્પેરો -ડે જે મહિનામાં આવે મહિનાના કોઇપણ એક દિવસે ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરે છે. શહેરમાં સિમેન્ટ- કોંક્રિટના વધતા જંગલ સામે લુપ્ત થતી જતી ચકલીઓને યોગ્ય જગ્યાએ રહેઠાણ મળતું નથી. ચકલીઓને સલામત રહેઠાણ આપવાના આશયથી મનપા દર વર્ષે ભગીરથ કાર્ય કરે છે. આવતીકાલે મેયર ડો.જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રવિવારે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સવારે 9 વાગ્યાથી વિતરણ થશે. માટીના 2000 અને પૂંઠાના 5 હજાર મળી કુલ 7000 માળા મગાવવામાં આવ્યા છે. વહેલા તે પહેલાના ધોરણે વિતરણ થશે. શહેરોમાં પણ ચકલીનો વસવાટ પુન: શરૂ થાય તે માટે યોજના અમલમાં મુકાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો