• Gujarati News
  • National
  • રાજકોટ | ગીતાજ્ઞાન મંદિર ભક્તિનગર સર્કલ ખાતે મંગળવારે જન્માષ્ટમી નિમિત્તે

રાજકોટ | ગીતાજ્ઞાન મંદિર ભક્તિનગર સર્કલ ખાતે મંગળવારે જન્માષ્ટમી નિમિત્તે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગીતાજ્ઞાન મંદિર ભક્તિનગર સર્કલ ખાતે મંગળવારે જન્માષ્ટમી નિમિત્તે મંગળવારે સવારે 9.30 થી 12.30 સુધી શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાયના સમૂહ પાઠનું આયોજન કરાયું છે. જેનું પ્રફૂલાબેન વ્યાસ દ્વારા પાઠગાન કરાશે. ઉપરાંત સાંજે 4.30 થી 6.30 સુધી ગીતા મંદિર મહિલ મંડળ દ્વારા ધૂન - ભજન યોજાશે. રાત્રે 11 થી 12 દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

પર્વ ઉજવણી |ગીતા જ્ઞાન મંદિર દ્વારા ભગવદગીતાના સમૂહ પાઠ

અન્ય સમાચારો પણ છે...