• Gujarati News
  • National
  • રાજકોટ | રઘુવંશીફાઉન્ડેશન ટ્રસ્ટ નિર્મિત જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, પંચવટી

રાજકોટ | રઘુવંશીફાઉન્ડેશન ટ્રસ્ટ નિર્મિત જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, પંચવટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રઘુવંશીફાઉન્ડેશન ટ્રસ્ટ નિર્મિત જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, પંચવટી મેઇન રોડ ખાતે વિવિધ તબીબી સેવાઓ આપવામાં આવી રહી છે. લોકોની સુવિધા હેતુ હોસ્પિટલના આઇસીયુ વિભાગ અને કાઉન્ટર પર મોબાઇલ સેવા શરૂ કરાઇ છે. આઇસીયુ માટે મોબાઇલ નંબર 70697 58581 અથવા કાઉન્ટર માટે 70697 58582 રહેશે.

સુવિધા | સાર્વજનિક હોસ્પિટલમાં આઇસીયુ માટે મોબાઇલ સેવા

અન્ય સમાચારો પણ છે...