• Gujarati News
  • National
  • રાજકોટ | શ્રીમાળીસોની પાટડિયા, વાગડિયા પરિવાર દ્વારા 4 સપ્ટેમ્બરના રફાળેશ્વર,

રાજકોટ | શ્રીમાળીસોની પાટડિયા, વાગડિયા પરિવાર દ્વારા 4 સપ્ટેમ્બરના રફાળેશ્વર,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શ્રીમાળીસોની પાટડિયા, વાગડિયા પરિવાર દ્વારા 4 સપ્ટેમ્બરના રફાળેશ્વર, સુરાપુરાદાદાના સ્થાનકે પરિવારનું સંમેલન યોજાશે. દાદાનું પૂજન, અર્ચન, અભિષેક થાપા, ધ્વજારોહણ, વરૂડી માતાજીના શૃંગાર પૂજન, દર્શન ભાવિકો કરી શકશે. અલ્પાહાર, બટુક ભોજન યોજાશે. બસની વ્યવસ્થા કરાઇ હોય 19 ઓગસ્ટ સુધીમાં નામ નોંધણી કરાવી દેવાની રહેશે.

સંમેલન | શ્રીમાળી સોની પાટડિયા, વાગડિયા પરિવારનો સમારોહ

અન્ય સમાચારો પણ છે...