• Gujarati News
  • National
  • રાજકોટ | પોપટલાલધનજીભાઇ માલવીયા ટ્રસ્ટ રાજકોટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓન વિનામૂલ્યે

રાજકોટ | પોપટલાલધનજીભાઇ માલવીયા ટ્રસ્ટ રાજકોટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓન વિનામૂલ્યે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પોપટલાલધનજીભાઇ માલવીયા ટ્રસ્ટ રાજકોટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓન વિનામૂલ્યે નોટબુક, સ્કૂલબેગ સહિતની કિટ વિતરીત કરવામાં આવી હતી. ટ્રસ્ટના નવનિયુક્ત પ્રમુખ અશોકભાઇ ખંધાર, જીતેન્દ્રભાઇ કોઠારી, પ્રકાશભાઇ શંખાવલા, પુરુષોત્તમ પીપરીયા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને નિ:શુલ્ક નોટબુક, સ્કૂલબેગ સહિતની કિટ આપી હતી. ટ્રસ્ટી જીતેન્દ્રભાઇ કોઠારીએ અનેકવિધ સામાજિક, શૈક્ષણિક અને સેવાકિય કાર્યોમાં માલવીયા પરિવારના આર્થિક સહકારની પ્રવૃત્તિને બિરદાવી હતી.

માલવિયા ટ્ર્સ્ટ દ્વારા નિ:શુલ્ક નોટબુક, સ્કૂલબેગ કિટ અપાઇ

અન્ય સમાચારો પણ છે...