• Gujarati News
  • National
  • રાજકોટ | ચંદ્રકળાબેનકુંવરજીભાઇ ગોહિલ પ્રાથમિક શાળા દ્વારા રક્ષાબંધન તહેવારની ભાવભેર

રાજકોટ | ચંદ્રકળાબેનકુંવરજીભાઇ ગોહિલ પ્રાથમિક શાળા દ્વારા રક્ષાબંધન તહેવારની ભાવભેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ચંદ્રકળાબેનકુંવરજીભાઇ ગોહિલ પ્રાથમિક શાળા દ્વારા રક્ષાબંધન તહેવારની ભાવભેર ઉજવણી કરાઇ હતી. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ભાઇઓને રાખડી બાંધી ભાઇને આશિષ પાઠવ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ લીલાબેન કોઠારી, નિયામક અને મંત્રી ઉર્મિલાબેન દેસાઇ, હિરાબેન માંજરિયા, આચાર્યા ચેતનાબેન આહ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરી તહેવારના મહત્ત્વ વિશે માહિતી આપી હતી.

સી.કે.ગોહિલ પ્રાથમિક શાળામાં ઉજવાયો તહેવાર

અન્ય સમાચારો પણ છે...