• Gujarati News
  • National
  • રાજકોટ | કલામહાકુંભ 2017ની શાસ્ત્રીય ગાયન હરીફાઇ તાજેતરમાં યોજાઇ હતી. શહેરની

રાજકોટ | કલામહાકુંભ-2017ની શાસ્ત્રીય ગાયન હરીફાઇ તાજેતરમાં યોજાઇ હતી. શહેરની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કલામહાકુંભ-2017ની શાસ્ત્રીય ગાયન હરીફાઇ તાજેતરમાં યોજાઇ હતી. શહેરની સપ્તક સંગીત અકાદમીના તાલીમાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ઇશા પટેલ પ્રથમ, કિશન મુંગલપરા દ્વિતીય અને આચાર્ય અંજલિએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. લીલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓએ શાસ્ત્રીય ગાયનની તૈયારી કરી ઉપરોક્ત હરીફાઇમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું હતું.

કલા મહાકુંભની શાસ્ત્રીય ગાયનમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો

અન્ય સમાચારો પણ છે...