મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો ચાર્જ બદલતા ડીડીઓ

રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીનો ચાર્જ સંભાળતા ડો.મિતેશકુમાર ભંડેરી પાસેથી જિલ્લા વિકાસ અધિકારીએ ચાર્જ પરત...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:21 AM
Rajkot - મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો ચાર્જ બદલતા ડીડીઓ
રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીનો ચાર્જ સંભાળતા ડો.મિતેશકુમાર ભંડેરી પાસેથી જિલ્લા વિકાસ અધિકારીએ ચાર્જ પરત લઇ ક્ષય અધિકારી એસ.જી. લક્કડને આ જવાબદારી સોંપી છે. સોમવારે ભંડેરી ચાર્જ સોંપીને પોતાના મૂળ હોદ્દા પર યથાવત્ રહેશે. ડીડીઓએ આ મામલે જણાવ્યું હતું કે, ડો. ભંડેરીની મૂળ જવાબદારી આર.સી.એચ. એટલે કે માતા અને બાળ આરોગ્ય સંભાળવાની છે. આરોગ્ય અધિકારી તરીકે તેમની પાસે ઘણા સમયથી ચાર્જ હતો અને બોજ પણ વધારે હોવાથી ચાર્જ પરત લેવાયો છે.

X
Rajkot - મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો ચાર્જ બદલતા ડીડીઓ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App