• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - રાજકોટ | શહેરના યુનિવર્સિટી રોડ પરના કિડવાઇનગર-1માં રહેતા યશપાલ મનોજભાઇ

રાજકોટ | શહેરના યુનિવર્સિટી રોડ પરના કિડવાઇનગર-1માં રહેતા યશપાલ મનોજભાઇ

રાજકોટ | શહેરના યુનિવર્સિટી રોડ પરના કિડવાઇનગર-1માં રહેતા યશપાલ મનોજભાઇ જોષી (ઉ.વ.35)ના મકાનમાંથી માથુ ફાડી નાખે...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:21 AM
Rajkot - રાજકોટ | શહેરના યુનિવર્સિટી રોડ પરના કિડવાઇનગર-1માં રહેતા યશપાલ મનોજભાઇ
રાજકોટ | શહેરના યુનિવર્સિટી રોડ પરના કિડવાઇનગર-1માં રહેતા યશપાલ મનોજભાઇ જોષી (ઉ.વ.35)ના મકાનમાંથી માથુ ફાડી નાખે તેવી દુર્ગંધ આવતી હોય કશુંક અજુગતું થયાની શંકા વિસ્તારના લોકોએ વ્યક્ત કરી પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યશપાલ જોષીના મકાનનું બારણું તોડતા જ યશપાલ જોષીનો લટકતો દેહ જોવા મળ્યો હતો. યુવકે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

X
Rajkot - રાજકોટ | શહેરના યુનિવર્સિટી રોડ પરના કિડવાઇનગર-1માં રહેતા યશપાલ મનોજભાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App