સિવિલના તબીબો, કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવાયા

શનિવારથી દેશભરમાં સ્વચ્છતા હી સેવા નામના કાર્યક્રમનો આરંભ થયો હતો. જે અનુસંધાને રાજકોટના ત્રણેય ધારાસભ્યો લાખા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:21 AM
Rajkot - સિવિલના તબીબો, કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવાયા
શનિવારથી દેશભરમાં સ્વચ્છતા હી સેવા નામના કાર્યક્રમનો આરંભ થયો હતો. જે અનુસંધાને રાજકોટના ત્રણેય ધારાસભ્યો લાખા સાગઠિયા, અરવિંદ રૈયાણી અને ગોવિંદ પટેલ તેમજ સાંસદ મોહન કુંડારિયા સિવિલ હોસ્પિટલે ગયા હતા અને તબીબો અને કર્મચારીઓ પાસે સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર જયંત ઠાકરે ધારાસભ્યોને પરિસરની મુલાકાત લેવડાવી હતી. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મનીષ મહેતા તેમજ અન્ય અધિકારીઓ સાથે રહ્યા હતા.

Rajkot - સિવિલના તબીબો, કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવાયા
X
Rajkot - સિવિલના તબીબો, કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવાયા
Rajkot - સિવિલના તબીબો, કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App