• Gujarati News
  • National
  • રાજકોટ | આર.ડી.અેન.પી.પ્લસદ્વારા એચઆઇવી, એઇડ્સ સાથે જીવતા લોકો માટે કાર્ય

રાજકોટ | આર.ડી.અેન.પી.પ્લસદ્વારા એચઆઇવી, એઇડ્સ સાથે જીવતા લોકો માટે કાર્ય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આર.ડી.અેન.પી.પ્લસદ્વારા એચઆઇવી, એઇડ્સ સાથે જીવતા લોકો માટે કાર્ય કરાય છે. સંસ્થા તરફથી 14 જૂનના રોજ જિલ્લાના એચઆઇવી, એઇડ્સ ગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું હતું. દાતા દર્શનભાઇ કનેરિયા વગેરેના સહકારથી 400 બાળકોને કિટ આપવામાં આવી હતી.

આર.ડી.એન.પી.પ્લસ રાજકોટ દ્વારા શૈક્ષણિક કિટ વિતરણ કરાઇ

અન્ય સમાચારો પણ છે...