• Gujarati News
  • National
  • રાજકોટ | સમસ્ત ચારણિયા સમાજ દ્વારા જગદંબા આશ્રી નાગબાઇ માતાજીના

રાજકોટ | સમસ્ત ચારણિયા સમાજ દ્વારા જગદંબા આશ્રી નાગબાઇ માતાજીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સમસ્ત ચારણિયા સમાજ દ્વારા જગદંબા આશ્રી નાગબાઇ માતાજીના પ્રાગટ્ય મહોત્સવની અષાઢીબીજ સોમવારના ભાવભેર ઉજવણી કરાઇ હતી. જય નાગબાઇ માના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા ત્રિકોણબાગથી શરૂ થઇ હતી. રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ, રાજસ્થાનના નેસડાથી લઇ મહાનગરમાંથી 4 હજારથી વધુ ચારણી સમાજના લોકો ઉત્સવમાં જોડાયા હતા.

નાગબાઇ માનો પ્રાગટ્ય મહોત્સવ

અન્ય સમાચારો પણ છે...