• Gujarati News
  • National
  • { ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

{ ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને રાહતદરે ચોપડા વિતરણ સમારોહ 19મી જૂનના સવારે 8 થી 5 વીર સાવરકર શાળા નં-63, દેવપરા શાકમાર્કેટ પાછળ, કોઠારિયા મેઇન રોડ રાજકોટમાં યોજાશે. ફિઝિશિયન, બાળ, કાન,નાક, ગળા, દાંત, સ્કીન, આંખના સર્જનો અને ઓર્થોપેડિક તબીબો સેવા આપશે.

{ અખિલ મચ્છુ કઠિયા સઇ સુથાર દરજી સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ 19મી જૂનના સવારે 9 કલાકથી માર્કશીટના આધારે અરવિંદભાઇ પીઠડિયાનો ડેલો, રામાપીર ચોકડી પાસે, 150, ફૂટ રિંગ રોડ ખાતેથી કરાશે. ટ્રસ્ટ તરફથી ધોરણ 11 થી કોલેજ સુધીના 117 વિદ્યાર્થીઓને શિલ્ડ, ઇનામ આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...