• Gujarati News
  • National
  • રાજકોટ | મોદીસ્કૂલ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું 12 ઓગસ્ટના આયોજન

રાજકોટ | મોદીસ્કૂલ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું 12 ઓગસ્ટના આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મોદીસ્કૂલ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું 12 ઓગસ્ટના આયોજન કરાયું હતું. વિદ્યાર્થિનીઓ, વાલીઓ સાથે પરિસંવાદ યોજાયો હતો. વિદ્યાર્થિનીઓની આરોગ્યલક્ષી અને અન્ય બાબતો વિશે માહિતી, ચર્ચા વિચારણા કરાઇ હતી. કાર્યક્રમમાં સુરેશભાઇ કોઠારી, ભૈરવીબેન જૈન, ડો.દર્શિતાબેન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.આ ઉપરાંત શાળા દ્વારા ધોરણ 10ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. કુલ 374 વિદ્યાર્થીઓને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા.

શહેરની મોદી સ્કૂલની વિદ્યાર્થિની, વાલીઓ સાથે યોજાયો પરિસંવાદ

અન્ય સમાચારો પણ છે...