તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ધોળકિયા શાળામાં યોજાયું ઇનોવેટિવ એન્ડ ક્રિએટી મોડેલ્સ પ્રદર્શન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકિયા શાળામાં યોજાયું ઇનોવેટિવ એન્ડ ક્રિએટી મોડેલ્સ પ્રદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | એલ.જી.ધોળકિયાસ્કૂલ દ્વારા ઇનોવેટીવ એન્ડ ક્રિએટી મોડેલ્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 3થી 5ના બાળકોએ પાઠ્યપુસ્તક આધારીત વિવિધ મોડેલ્સ તૈયાર કર્યા હતા. મોડેલ્સની સમજ અન્ય બાળકોને અપાઇ હતી. 200 જેટલા બાળકોએ પોતાના જ્ઞાનનો વિકાસ કર્યો હતો. બાળકોની કલા કૃતિને શાળા પરિવાર અને બાળકોના વાલીઓએ નીહાળી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોના પ્રદર્શન બદલ શાળા સંચાલકોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો