તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેયર ઇલેવનના 6 કોર્પોરેટર પૂરા 2 આંકડે પહોંચ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેયર ઇલેવનના 6 કોર્પોરેટર પૂરા 2 આંકડે પહોંચ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા સામે રાજકોટ મનપાનો પરાજય

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

અમદાવાદખાતે ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થઇ છે જેમાં રાજકોટમાં મેયર અને કમિશનર ઇલવેન બન્ને ટીમનો પ્રથમ મેચમાં પરાજય થયો હતો. મેયર ઇલવેનમાં 6 કોર્પોરેટર પૂરા 2 આંકડે પણ પહોંચ્યા હતા. રાજકોટ સામે વડોદરાની ટક્કર હતી અને વડોદરાની ટીમે માત્ર 1 વિકેટ ગુમાવીને 136 રનનો ટાર્ગેટ પાર કર્યો હતો.

શુક્રવારે મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન બન્નેનો મેચ વડોદરા મહાપાલિકાની ટીમ સાથે એક દિવસે હતો. પ્રથમ સાંજે કમિશનર ઇલવેનનો પરાજય થયો હતો. પછી રાત્રે મેયર ઇલેવનની હાર થઇ હતી. મેયર ઇલેવનનો પ્રથમ દાવ હતો. માત્ર 136 રન બનાવી શકી હતી. સામે વડોદરાની ટીમે માત્ર 1 વિકેટ ગુમાવી જીત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો