તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | મારવાડીકોલેજના ઇન્ટીગ્રેટેડ એમ.સી.એ.વિભાગના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ જી.ટી.યુ.ના પરિણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | મારવાડીકોલેજના ઇન્ટીગ્રેટેડ એમ.સી.એ.વિભાગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ જી.ટી.યુ.ના પરિણામમાં ઝળક્યા હતા.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મારવાડીકોલેજના ઇન્ટીગ્રેટેડ એમ.સી.એ.વિભાગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ જી.ટી.યુ.ના પરિણામમાં ઝળક્યા હતા. સેમેસ્ટર-1માં દોશી તન્વી પ્રથમ, વીરડીયા કિશન, ભોરણીયા હેમાલી 10માં ક્રમે, સેમેસ્ટર-3માં કડેચા બ્રીજેશ પ્રથમ, કવૈયા રવી દ્વિતીય, જગડ સંજય તૃતીય, ગોસ્વામી પામેલી તૃતીય, ઝાલા નિલદિપસિંહ છઠ્ઠા, જૈન દિવિક 8માં ક્રમે અને સેમેસ્ટર-5માં જીંકલ ગોધાણી દ્વિતીય, દવે કંદર્પ ચોથા અને સેમેસ્ટર-7માં સોઢા યશ 9માં ક્રમે ઉત્તીર્ણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો