તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટના વેપારી યુવાનનું અપહરણ, મોડીરાત્રે મુક્તિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના વેપારી યુવાનનું અપહરણ, મોડીરાત્રે મુક્તિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરટીઓપાસે આવેલી શ્રીરામ સોસાયટીમાં રહેતા અને ઈમિટેશનનો ધંધો કરતા બ્રિજેશભાઈ વસોયાનું રાહુ દિનેશ સગર, દિનેશ બચુ સગર અને દિવ્યેશ હરીશ વાડોલિયા નામના ત્રણ શખ્સો અપહરણ કરી ગયા હતા. બ્રિજેશભાઈના ભાઈ અમિત પાસે ત્રણેય શખ્સો પૈસા માગતા હતા. તે મુદે્ અપહરણ કર્યા બાદ જોકે વેપારીની મુકિત થઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

પૈસાની ઉઘરાણી બાબતે 3 શખ્સ ઉપાડી ગયા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો