તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર દ્વારા જિલ્લાકક્ષાની શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધા યોજાશે. સ્પર્ધા 15મી સપ્ટેમ્બરના અન્ડર-14 ભાઇઓ, બહેનોની, અન્ડર-17-19 બહેનો અને 16મી સપ્ટેમ્બરના અન્ડર-17-19 ભાઇઓની સ્પસર્ધા રેસકોર્સ, એથ્લેટીક્સ મેદાનમાં યોજાશે. એન્ટ્રી નોંધાવેલ શાળાઓઅે ઉપરોક્ત તારીખે સવારે 9 કલાકે હાજર રહેવું. જિલ્લા રમતગમત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે. જિલ્લાકક્ષાના શાળાકિય એથ્લેટિક્સ રામોત્સવમાં શાળાઓને જોડાવા માટે જિલ્લા રમતગમત અધિકારી રાજકોટ શહેર વી.પી.જાડેજાએ અનુરોધ કરવામાં આવ્યો છે.

16મી સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાની શાળાકીય એથ્લેટિક્સની સ્પર્ધા રાજકોટમાં યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો