તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |અોલ ગુજરાત માર્શલ આર્ટસ એકેડમી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |અોલ ગુજરાત માર્શલ આર્ટસ એકેડમી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |અોલ ગુજરાત માર્શલ આર્ટસ એકેડમી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહકારથી અત્યાર સુધીમાં 25 હજારથી વધુ બહેનોને કરાટેની નિ:શુલ્ક તાલીમ અપાય છે. એકેડમી દ્વારા કરાટે જૂડો સાથે લાઠીદાવની નિ:શુલ્ક તાલીમ આપવામાં આવશે. બેઝીક કોર્સ પ્રમાણપત્ર સાથે યોજાશે. ભાગ લેવા ઇચ્છુક ભાઇઓ, બહેનોએ 20/22 ન્યૂ જાગનાથ, યાજ્ઞિક રોડ ખાતે સંપર્ક સાધવો. ફોર્મ મેળવી લેવાના રહેશે. કેમ્પ 16મી સપ્ટેમ્બરથી શરૂ થશે. રજિસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે થશે. આત્મરક્ષણની ઉપરોક્ત તાલીમ આપવામાં આવશે.

ભાઇઓ, બહેનો માટે કરાટે, જૂડો સાથે લાઠીદાવનીનો નિ:શુલ્ક તાલીમ કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો