તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | પટેલસર્વિસ ક્લાસ સોશિયલ ફોરમ દ્વારા રાજકોટમાં વસતા કડવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | પટેલસર્વિસ ક્લાસ સોશિયલ ફોરમ દ્વારા રાજકોટમાં વસતા કડવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પટેલસર્વિસ ક્લાસ સોશિયલ ફોરમ દ્વારા રાજકોટમાં વસતા કડવા પાટીદાર કુટુંબના વિદ્યાર્થીઓનો વર્ષ 2016નો સત્કાર સમારોહ 18મી સપ્ટેમ્બરના સવારે 8.30 કલાકે ફિલ્ડમાર્શલ વાડીમાં યોજાશે. ધોરણ 10-12, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિગ્રીના છેલ્લા વર્ષની પરીક્ષામાં ઉચ્ચગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. સમાજના અગ્રણી મુળજીભાઇ ભીમાણી, અશોકભાઇ વૈશ્નાણી, ધીરૂભાઇ ડઢાણીયા હાજર રહેશે.

કડવા પાટીદારામાં છાત્ર સત્કાર સમારોહ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો