તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | ધુનડાજિલ્લા જામનગર ખાતે એન સી સીના સીએટીસી કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ધુનડાજિલ્લા જામનગર ખાતે એન સી સીના સીએટીસી કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ધુનડાજિલ્લા જામનગર ખાતે એન સી સીના સીએટીસી કેમ્પ 2 થી 12 ઓગસ્ટ યોજાયો હતો. જેમાં પી.વી.મોદી સ્કૂલની ધોરણ 9ની બન્ને માધ્યમથી વિદ્યાર્થિની સોરૈયા મીતીષા, ભાર્ગવ હેત્વી, પરમાર કૃપાલી, જોષી ઇસ્મા, સગપરીયા દૃષ્ટી, જેઠલોજા સૃષ્ટી, જાડેજા બંસીબા, ઓડિયાર રોશી, હુરબાડા ખુશી, વ્યાસ નીધી, તોગડિયા પ્રીન્સી, પરમાર રક્ષા, નથવાણી મહિમા, મારૂ માસુમ, રૂપારેલીયા નીકિતાએ ભાગ લીધો હતો. પરેડ, ફાયરીંગ, ગેમ્સ, મેપ રીડીંગ, વેપન ટ્રેનીંગ લીધી હતી.

CATC કેમ્પમાં NCC કેડેટ્સે ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો