તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | વી.જે.મોદીસ્કૂલ, પી.વી.મોદી સ્કૂલ, મોદી સ્કૂલ અંબિકા ટાઉનશીપના ધોરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વી.જે.મોદીસ્કૂલ, પી.વી.મોદી સ્કૂલ, મોદી સ્કૂલ અંબિકા ટાઉનશીપના ધોરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વી.જે.મોદીસ્કૂલ, પી.વી.મોદી સ્કૂલ, મોદી સ્કૂલ અંબિકા ટાઉનશીપના ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ આરાધનાધામ, જામનગર સ્થિત રણજીતસાગર ડેમનો પ્રવાસ માણ્યો હતો. ઉપરાંત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા યોજાયેલ પ્રાથમિક સારવાર સેમિનારમાં ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્રિવેદી કૃનાલ, મોલિયા નિખીલ, રામાણી જેમીશ, છૈયા પ્રિયજીત, વાઘેલા અભિષેક વગેરે જોડાયા હતા.

મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રવાસ માણ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો