તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | જંક્શનપ્લોટ, ગીતા વિદ્યાલયમાં 16મી સપ્ટેમ્બરના સાંજે 5 થી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | જંક્શનપ્લોટ, ગીતા વિદ્યાલયમાં 16મી સપ્ટેમ્બરના સાંજે 5 થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જંક્શનપ્લોટ, ગીતા વિદ્યાલયમાં 16મી સપ્ટેમ્બરના સાંજે 5 થી 6 સત્ય સાંઇ ક્લિનિકમાં નિ:શુલ્ક નિદાન, સારવાર કેમ્પ યોજાશે. ડો. હર્ષાબેન વછરાજાની સેવા આપશે. જૂના હઠિલા, અસાધ્ય રોગ માટે રવિવારે 11 સપ્ટેમ્બરના સવારે 9.30 થી 12 હોમિયોપેથિક કેમ્પ યોજાશે. કેસ સ્ટડી નિ:શુલ્ક કરી અપાશે. દર સોમવાર અને ગુરુવારે સાંજે 5.30 થી 6 અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા મોબાઇલ ડિસ્પેન્સરીમાં દવા, નિદાન, સારવાર અપાશે.

ગીતા વિદ્યાલયમાં ફ્રી નિદાન, સારવાર કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો