તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પત્નીની છેડતી કર્યાની શંકાથી રિક્ષાચાલક પર કુહાડીથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીની છેડતી કર્યાની શંકાથી રિક્ષાચાલક પર કુહાડીથી હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીરોડ પર રાધા મીરા સોસાયટીમાં રહેતા રિક્ષાચાલક રાજેશ રામભાઇ જાંગડા (ઉ.વ.31) રવિવારે મોડી રાતે દંપતીને મુસાફર તરીકે બેસાડી માર્કેટ યાર્ડ નજીક ઉતાર્યા હતા. રિક્ષા ભાડાના પૈસા માગતા મુસાફર શખ્સે પૈસા આપવાના બદલે તે રસ્તામાં મારી પત્નીની છેડતી કેમ કરી તેમ કહીને કુહાડીથી હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ હુમલાખોર તેની પત્ની સાથે ભાગી ગયો હતો. ઘવાયેલા રાજેશે મિત્રને ફોન કરીને બોલાવ્યા બાદ મિત્ર તેને હોસ્પિટલ લઇ ગયો હતો. પોલીસે અજાણ્યા દંપતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરની ભાગોળે માર્કેટિંગ યાર્ડ પાસે બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો