તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પીપળલગ ગામે ખૂંટિયાએ અડફેટે લેતાં આધેડનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપળલગ ગામે ખૂંટિયાએ અડફેટે લેતાં આધેડનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢોર વારંવાર લઇ રહ્યા છે લોકોનો ભોગ

અમરેલીતાલુકાના પીપળલગ ગામે બહાર આવી છે જ્યાં ખુટીયાએ હડફેટે લેતા દલીત આધેડને માથામાં ગંભીર ઇજા પહોંચાડી દેતા તેમનું મોત થયુ હતું.

અમરેલી તાલુકાના પીપળલગ ગામે મધુભાઇ ટાભાભાઇ ભાસ્કર (ઉ.વ. 52) નામના દલીત આધેડનો ખુંટીયાએ ભોગ લીધો છે. મધુભાઇ ગઇકાલે સવારે છએક વાગ્યાના સુમારે રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા તે વખતે રખડતા ખુટીયાએ તેમને હડફેટે લઇ માથુ મારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને પગલે સારવાર માટે તેને પ્રથમ અમરેલી દવાખાને ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ દવાખાને રીફર કરવામાં આવતા હતા તે સમયે રસ્તામાં તેનું સારવાર દરમીયાન મોત થયુ હતું. ઘટનાના પગલે લોકોમાં રોષ ફેલાયો છે.

અમરેલી જિલ્લામાં ઢોરનો ત્રાસ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો