તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાષ્ટ્રીયઅંધજન મંડળ દ્વારા 14 સપ્ટેમ્બરના અખિલ હિન્દ ધ્વજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાષ્ટ્રીયઅંધજન મંડળ દ્વારા 14 સપ્ટેમ્બરના અખિલ હિન્દ ધ્વજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાષ્ટ્રીયઅંધજન મંડળ દ્વારા 14 સપ્ટેમ્બરના અખિલ હિન્દ ધ્વજ દિનની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. રાષ્ટ્રવ્યાપી સંસ્થા તેની રાજ્ય શાખાઓ અને જિલ્લા શાખાઓ મારફત વિવિધ વિસ્તારોમાં અંધધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય અંધજન મંડળ રાજકોટ દ્વારા 14થી 17મી સપ્ટેમ્બર સુધી અંધ કલ્યાણ સત્રીની ઉજવણી કરવામાં આવશે. દિવસો દરમિયાન અંધજનોના કલ્યાણ હેતુ લોકોને સહકાર આપવાની અપીલ કરવામાં આવશે. દિવસો દરમિયાન સંસ્થાના બિલ્લાધારી સ્વયંસેવક ભાઇઓ, બહેનો ડબ્બાઓ મારફત અંધજનો માટે સહાયરૂપ બનાવ લોકોને ફાળો આપવા અપીલ કરશે. સમગ્ર રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાની જનતાએ ઉદાર હાથે ફાળો આપવા અને અંધજનોના વિકાસમાં સહકાર આપવા મંડળના માનદ મંત્રી જી.જે.વાછાણીએ અપીલ કરી છે.

રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અંધધ્વજ દિનની ઉજવણી કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો