તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | બ્રહ્મસેનાદ્વારા ગણેશ ઉત્સવ પંડાલોના સંચાલકોને સ્મૃતિચિહન અર્પણ કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | બ્રહ્મસેનાદ્વારા ગણેશ ઉત્સવ પંડાલોના સંચાલકોને સ્મૃતિચિહન અર્પણ કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બ્રહ્મસેનાદ્વારા ગણેશ ઉત્સવ પંડાલોના સંચાલકોને સ્મૃતિચિહન અર્પણ કરવામાં આવશે. ઓછામાં ઓછા 5 વર્ષથી ઉજવણી કરતી સંસ્થાઓમાં ત્રિકોણબાગ કા રાજા, ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ, ન્યૂ મહારાષ્ટ્ર મંડળ, કોઠારિયા નાકા ગણેશ ઉત્સવ સમિતિ વગેરેનું બહુમાન કરાશે. નામ નોંધણી માટે અધ્યક્ષ જગદીશ રાવલનો ચંપકનગર સોસાયટી શેરી નં-3, પાણીના ઘોડા નજીક, પેડક રોડ ખાતે સંપર્ક સાધવો

સામાજિક |ગણેશ ઉત્સવ પંડાલોને સ્મૃતિચિહન અપાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો