તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | બાજીશાહપીરવલી અલ્લાહ દરગાહ શરીફનો ઉર્ષ મુબારક 14મી સપ્ટેમ્બરને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | બાજીશાહપીરવલી અલ્લાહ દરગાહ શરીફનો ઉર્ષ મુબારક 14મી સપ્ટેમ્બરને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બાજીશાહપીરવલી અલ્લાહ દરગાહ શરીફનો ઉર્ષ મુબારક 14મી સપ્ટેમ્બરને બુધવારના રોજ એ.જી.સ્ટાફ કવાર્ટર પાછળ,કાલાવડ રોડ, યુનિવર્સિટીનના ગેટ પાસે રાજકોટમાં ઉજવાશે. બુધવારે સવારે 4 કાલકે સંદલ સરદવાળા મુન્નાબાપુના હસ્તે થશે. ખાદીમ જાહીદબાપુ હાજર રહેશે. ન્યાઝન અને મગરીબની નમાઝ બાદલ તકસીમ યોજાશે. મગરીબ ઇસા દરમિયાન મિલાદ શરીફ યોજાશે. રાતે કવ્વાલીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે.

ઉજવણી | બાજીશાહપીર વલી અલ્લાહ દરગાહે ઉર્સ મુબારક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો