તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી કેમ્પનું સમયાંતરે યોજાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી કેમ્પનું સમયાંતરે યોજાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી કેમ્પનું સમયાંતરે યોજાય છે. તે પૈકી હઠિલા, અસાધ્ય દર્દ માટે આયુર્વેદાચાર્ય કેતનભાઇ ભીમાણીના માર્ગદર્શન હેઠળ સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પનો 84 લોકોએ લાભ લીધો હતો. દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્દઘાટન શિવસેનાના અગ્રણી જિમ્મીભાઇ અડવાણીએ કર્યું હતું. વિજયભાઇ શાહ, ઉર્મિલાબેન ઠક્કર વગેરે હાજર રહ્યા હતા.

આરોગ્ય | હઠિલા, અસાધ્ય દર્દ માટે આયુર્વેદિક સારવાર અપાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો